આજે શિલ્પા શેટ્ટીની લાડકી  દીકરી સમિષાનો જન્મદિવસ છે.

credit: theshilpashetty

શિલ્પા અને રાજ કુન્દ્રાની પુત્રી 2 વર્ષની થઈ ગઈ છે

credit: theshilpashetty

શિલ્પાએ પુત્રી સાથેનો એક વીડિયો શેર કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

credit: theshilpashetty

વીડિયોમાં શિલ્પા અને રાજ પુત્રી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળી રહ્યા છે

credit: theshilpashetty

સમિષાનો આ ક્યૂટ વીડિયો ફેન્સને ખૂબ પસંદ  આવી રહ્યો છે

credit: theshilpashetty

અહીં ક્લિક કરો