અભિનેતા-નિર્માતા કિશોર કુમારનો જન્મ 4 ઓગસ્ટના રોજ થયો હતો

આજે ફેમસ સિંગર અને અભિનેતાનો જન્મદિવસ છે

કિશોર કુમાર અભિનયમાં પણ સક્રિય હતા

1955 અને 1966 વચ્ચે મુખ્ય અભિનેતા તરીકે સફળ ફિલ્મો મેળવી

કિશોર કુમારે હિન્દી,ગુજરાતી, સહિત અન્ય ઘણી ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા હતા 

શ્રેષ્ઠ પ્લેબેક સિંગર માટે 8 ફિલ્મફેર પુરસ્કાર જીત્યા 

કિશોર કુમારે 4 લગ્ન કર્યા હતા

1985માં મધ્ય પ્રદેશ સરકાર દ્વારા તેમને લતા મંગેશકર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો 

કિશોરે તેમનું છેલ્લું ગીત “ગુરુ ગુરુ” રેકોર્ડ કર્યું હતું, 

બિકનીમાં અવનીત કૌરે આપ્યા કિલર પોઝ, બીચ પર કરી મસ્તી