સ્વસ્થ રહેવા માટે દિવસમાં કેટલી રોટલી ખાવી જોઇએ?
6 September 2023
ભારતમાં મોટા ભાગના રાજ્યોમાં રોટલી છે ભોજનનો મુખ્ય ભાગ
રોટલીમાં ફાયબર સહિત અનેક તત્વ સ્વસ્થ રાખવામાં બને છે મદદરુપ
નિશ્ચિત માત્રાથી રોટલીનું વધુ સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક
એક રોટલીમાં હોય છે 104 કેલેરી, 17 ગ્રામ કાર્બોહાઇડ્રેટ,70 ગ્રામ કાર્બ્સ
સ્વસ્થ રહેવા એક પુરુષને 1700 કેલેરી,મહિલાને 1400 કેલેરીની જરુરિયાત
મહિલાઓને સવાર-સાંજ 2-2 રોટલીનો આહાર આપે છે જરુરિયાતની કેલેરી
પુરુષો માટે સવાર-સાંજ 2-2 રોટલી ખાવાથી મળે છે યોગ્ય કેલેરી
ખાલી પેટે પપૈયું ખાવાથી થાય છે ગજબના ફાયદા, જાણો અહીં
અહીં ક્લિક કરો