ચાઈનિઝ કંપનીઓના ફોનમાં ડેટા ચોરીનો ડર રહે છે

ત્યારે ફોન વાપરતા યુઝર્સે  પોતાના ફોનમાંથી ડેટા ચોરી થતા આ રીતે બચાવી શકે છે.

 તમારા ફોન માંથી ડેટા ચોરી થતા અટકાવવા આટલુ કરી લો આ કામ 

સ્માર્ટ ફોનની સેટિંગમાં જઈ એડિશનલ સેટિંગથી સિસ્ટમ સર્વિસીસમાં જાવ

અહીં તમને અન્હાંસ્ડ ઈન્ટેલિજન્ટ સર્વિસનું ઓપ્શન મળશે

આ ફીચર બાયડિફોલ્ટ ઓન રહે છે, જેને તમારે બંધ કરવાનું રહશે

આ ફીચર યુઝર એક્સપિરિયન્સ બેહતર બનાવવા માટે છે પણ તેને ઓફ રાખવાથી ડેટા ચોરી થવાનો ખતરો નહીં રહે

આ છે દુનિયાના 10 સૌથી મોઘાં ઘર જાણો અંબાણીનું ઘર કયા નંબર પર