'તારક મહેતા'ની બબીતાજી એટલે મુનમુન દત્તા

16 May, 2025

માત્ર 7 વર્ષની ઉંમરે તેમણે પ્રથમ પગાર રૂપિયા 125 મળ્યો હતો.  

એર ઇન્ડિયા રેડિયો પર ગીત ગાવાની તેમણે તક મળી હતી.  

તેમણે પોતાની પહેલી કમાણી માતાને આપી, એટલે મુનમુન દત્તા પૈસાની કદર બાળપણથી જ શીખી.

મધ્યમવર્ગીય પરિવારમાંથી હતી છતાં તેનું મોટું સપનું હતું પોતાનું ઘર ખરીદવાનું.

નકામા ખર્ચ નહીં, બચત અને રોકાણમાં વિશ્વાસ તેણીએ રાખ્યો.

દિવસે દિવસ કમાણી વધી, પણ જીવનશૈલી વધુ ન બદલી.

આ બાદ તેણીએ પોતાનું નાનું એપાર્ટમેન્ટ ખરીદી ત્યાર બાદ જ PG છોડ્યું