અક્ષય કુમારની નવી ફિલ્મ 'બચ્ચન પાંડે'નું ટાઈટલ ટ્રેક છે ટ્રેન્ડિગ

*सोर्स-social media

*सोर्स-djbravo47

વોર્નર અને બ્રાવો પર પણ 'બચ્ચન પાંડે' નો ફીવર ચઢ્યો છે

*सोर्स-djbravo47

બંન્નેએ ઈન્સ્ટાગ્રામ રિલ્સ બનાવી અક્ષય કુમારને ચેલેન્જ આપી

*सोर्स-djbravo47

બ્રાવોએ રિલ શેર કરી લખ્યુ છે કે અક્ષય સાથે ટક્કર લેવા માટે તૈયાર છે

*सोर्स-djbravo47

ડેવિડ વોર્નરએ પણ ફિલ્મના ટાઈટલ ટ્રેક પર એક ડાન્સ રીલ બનાવી છે

*सोर्स-djbravo47

અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડે 18 માર્ચએ રિલીઝ થઈ રહી છે