શ્રાવણ મહિનામાં નોન વેજ ન ખાઓ.

આ મહિનામાં લસણ-ડુંગળીથી દૂર રહો

રીંગણાને પણ ત્યજી દો

શિંવલિંગ પર હળદર ચડાવવાની ભૂલ ન કરો

ભગવાન શિવ પર કેતકીનું ફૂલ ન ચડાવો

શિવજીની પૂજા વખતે કાળાં કપડાં ન પહેરો