'ઉત્તરન' ફેમ ટીના દત્તા ખુબ જ હોટ છે

ટીના દત્તા પોતાના બૉલ્ડ અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે

બ્લેક આઉટફિટમાં અભિનેત્રી સુંદર લાગી રહી છે

ટીનાએ પાંચ વર્ષની ઉંમરથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી

ટીવી અભિનેત્રી ટીના દત્તા ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટો શેર કરતી રહે છે

રિયાલિટી શો બિગ બોસમાં પણ જોવા મળી હતી

બિગ બોસમાં ટિના દત્તા અને શાલિન ભનૌટની ખુબ ચર્ચા થઈ હતી

બિગ બોસ ફિનાલેમાં પણ ટિના દત્તા જોવા મળી હતી