ગજબ ફોર્મમાં જોવા મળ્યો તિલક વર્મા

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી T20 સિરીઝની 2 મેચ શનિવાર અને રવિવારે રમાનારી છે

ભારતીય ટીમે આગામી બંને મેચમાં જીત નોંધાવવી જરુરી છે

 હાલમાં વેસ્ટ ઈન્ડિઝ 2-1 થી સિરીઝમાં આગળ છે

તિલક વર્માએ ડેબ્યૂ સિરીઝમાં એક અડધી સદી નોંધાવી છે

 છેલ્લી બંને મેચમાં સૌની નજર તિલક વર્મા પર છે

તિલકની શાનદાર બેટિંગ પ્રદર્શન કરી રહ્યો છે અને હવે તેના નિશાના પર વિરાટ કોહલીનો એક મોટો રેકોર્ડ છે

તિલક વર્મા સિરીઝમાં સૌથી વધારે રન નોંધાવનારા બેટ્સમેનની યાદીમાં ટોચ પર છે

 5 મેચની T20 સિરીઝમાં સૌથી વધારે રન વિરાટ કોહલીના નામે છે

આ ખરાબ ટેવો તમને રોક છે સફળ બનવાથી

જો  તિલક વધુ 93 રન આગામી બંને T20 મેચમાં નોંધાવશે તો, તે વિરાટ કોહલીનો રેકોર્ડને તોડી દેશે