બોલિવૂડના દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફની પુત્રી અને ટાઇગર શ્રોફની બહેન ખુબ સુંદર છે

જેકી શ્રોફના બંન્ને બાળકો સૌથી ફિટ સ્ટાર કિડમાંથી એક છે

ટાઇગર શ્રોફની બહેન સોશિયલ મીડિયા પર પોતાના હુસ્નનો જાદૂ ફેલાવતી જોવા મળી 

સોશિયલ મીડિયા પર મોટાભાગે ટાઇગરની બહેન કૃષ્ણા શ્રોફ પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે 

સોશિયલ મીડિઆ પ્લેટફોર્મ પર પણ તેમની ફેન ફોલોઇંગ ખૂબ જોરદાર છે

કૃષ્ણા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. 

આ ફોટામાં પણ કૃષ્ણા ખૂબ હોટ લાગે છે

કૃ્ષ્ણાએ બ્લેક કલરની બિકની પહેરી પોઝ આપ્યા હતા

બ્લેક લેધર જેકેટની સાથે કૃષ્ણાએ પોતાનું ફિગર ફ્લોન્ટ કર્યું ફિગર

ફિટ બોડી માટે કૃષ્ણા જીમમાં ખુબ પરસેવો પાડે છે

લંડનના રસ્તાઓ પર થઈ અવનીતની સુંદરતાની ચર્ચા, જુઓ Photos