ટાઈગર શ્રોફ એક્ટર જેકી શ્રોફનો પુત્ર છે

 ટાઇગર શ્રોફ આજે બોલિવૂડનો ઉભરતો સ્ટાર છે

એક સારો ડાન્સર પણ છે

 એક પછી એક એક્શન ફિલ્મો કરી અને લોકોના દિલ જીતી લીધા

ટાઈગર શ્રોફની બોડી અને ફિટનેસ જોઈને ચાહકો પાગલ છે

અભિનેતાના ફિટનેસ સિક્રેટ જાણવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત હોય છે

ટાઇગરે ફિલ્મ હીરોપંતીથી ફિલ્મી દુનિયામાં આગમન કર્યું 

ટાઇગર શ્રોફ અને દિશા પટની  ‘બાગી 2’માં સાથે કામ કર્યું છે

હવે બંન્નેનું બ્રેકઅપ થઈ ગયું છે

જુઓ ટાઈગર શ્રોફનો વીડિયો