રાજુલાના રામપરા ગામમા સિંહોનું નાઈટ પેટ્રોલિંગ

3 સિંહો પાનની દુકાનના પટાંગણમાં ફરી રહ્યા હતા

પશુ પણ જોવા મળ્યા પરંતુ સિંહોએ શિકાર ન કર્યો

સ્થાનિકોનું કહેવું છે કે રાત્રિના સમયે સિંહો માનવ વસાહત આસપાસ વધુ રહે છે

સમગ્ર દ્રશ્યો સ્થાનિક કાર ચાલક દ્વારા કેદ કરવામાં આવ્યા

માનવ વસાહત વિસ્તારમાં સિંહો રીતસર પેટ્રોલિંગ કરતા હોય તેવો નજારો દરોજ સામે આવે છે

કોલર આઈ.ડી. વાળો સિંહ પણ જોવા મળ્યો

જુઓ વીડિયો