આ રીતે જાણો ક્યાંથી મોકલવામાં આવી રહ્યો છે ઈમેઈલ

ઈમેઈલનું એડ્રેસ તેમજ લોકેશન જાણવું ખુબ જ સરળ છે

આઈપી એડ્રેસ ટ્રેક કરવા માટે સૌપ્રથમ ઈમેઈલ ખોલો, હવે જમણી બાજુ આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો

IP એડ્રેસ ટ્રેક કરીને

અહીં 'શો ઓરિજનલ' પસંદ કરો, હવે એક નવા ટેબ પર તમને SPF:PASS with ની આગળ IP અડ્રેસ જોવા મળશે

આ IP એડ્રેસને તમે WolframAlpha વેબસાઈટ પર જઈને સર્ચ કરી શકો છો

અહીં પર ઈમેઈલ ક્યાંથી મોકલવામાં આવ્યો છે તેની તમામ જાણકારી મળી જશે