શ્રદ્ધાથી કરવામાં આવતા કાર્યને શ્રાદ્ધ કહેવામાં આવે છે

આ અવસર એ પિતૃઓને જળ અને ભોજનથી તૃપ્ત કરવાનો અવસર છે

આપના પૂર્વજોના અવસાનની તિથિના દિવસે તેમને તર્પણ કરો

બ્રાહ્મણને ભોજન કરાવો

યથાશક્તિ દાન પણ કરો

દર અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો

જરૂરિયાતમંદને મદદ કરો