નેહા મહેતા

તારક મહેતા સિરીયલની અંજલી ભાભીને 44 વર્ષ પછી પણ કોઈ રાજકુમાર નથી મળ્યો

સાક્ષી તંવર

ટીવીની પ્રખ્યાત એક્ટ્રેસ 50 વર્ષની થઈ ગઈ છે, તો પણ તે અનમેરીડ છે. સાક્ષીએ એક છોકરીને દતક લીધી છે 

મેઘના મલિક

સિરીયલોમાં નેગેટિવ પાત્રો કરીને પ્રખ્યાત થયેલી મેઘના  51 વર્ષની ઉંમરે પણ એકલી છે

જયા ભટ્ટાચાર્ય

જયા એ મેરેજની મનાઈ કરી દીધી છે, આજે પણ તે સિંગલ લાઈફ એન્જોય કરી રહી છે

સૃષ્ટિ ઝા

ટીવીની પ્રખ્યાત વહુ 44  વર્ષે પણ એકલી રહે છે, તેને લગ્ન કરવાની ઈચ્છા નથી લાગી રહી

શમિતા શેટ્ટી

શિલ્પાની બહેન શમિતા 44 વર્ષે પણ આજે પણ એકલી રહે છે, તેને કોઈ હમસફર નથી મળ્યો

શિલ્પા શિંદે

બિગ બોસ અને ભાભીજી ઘર પર હૈની એકટ્રેસને નથી મળ્યો જીવનસાથી, 45 વર્ષની ઉંમરે પણ છે સિંગલ

અબજો રુપિયાની સંપત્તિની માલકિન છે કેટરિના કૈફ, જાણો તેની નેટવર્થ