મીઠા વગર ખાવામાં બીલકુલ સ્વાદ નથી લાગતો. 

તેમ જો કોઈ ખોરાકમાં વધુ મીઠું હોય તો પણ તે બેસ્વાદ લાગવા લાગે છે

મીઠાનું વધુ પડતુ સેવન કરવાથી તમારું પેટ ફૂલવું એટલે કે બ્લોટિંગની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

મીઠું વધુ હોય તેવી વસ્તુઓ ખાવાથી મોં શુષ્ક થઈ જાય છે 

મીઠાનુ પ્રમાણ વધુ હોય છે ત્યારે હાઈ બ્લડપ્રેશરની સમસ્યાનો સામનો કરવો પડે છે

 મીઠાના વધુ પડતા ઉપયોગથી તમારી ઉંઘમાં પણ અસર પડી શકે છે. 

મીઠાનું વધુ સેવન કરવાથી હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે

શું તમને પણ થઈ ગયા છે આંખોની નીચે ડાર્ક સર્કલ? તો આ આસાન ટિપ્સથી કરો દૂર