કમ્પ્યુટર તથા લેપટોપ ચલાવવામાં ખુબ જ ઉપયોગી છે આ શોર્ટકટ

Ctrl+Insert ના ઉપયોગથી પણ ટેક્સ કોપી કરી શકાય છે

Ctrl+Insert

આ શોર્ટકટથી તમે કોઈ પણ પ્રોગ્રામને બંધ અને સિસ્ટમ શટડાઉન પણ કરી શકો છો

Alt+F4

આ એક એવી શોર્ટકટ કી છે જેની મદદથી તમે સીધા ડેસ્કટોપ પર પહોંચી શકો છો

Window+D

ના ઉપયોગથી કોઈ પણ ટેક્સ્ટને કોઈ પણ જગ્યાએ પેસ્ટ કરી શકાય છે

Shift+Insert

જેમ Ctrl+Z થી Undo કરી શકાય છે એવી જ રીતે Ctrl+Y ના ઉપયોગથી તમે Undo ને Redo પણ કરી શકો છો

Ctrl+Y