આ કારણે સલમાન ખાન અને ઐશ્વર્યાનુ થયુ હતુ બ્રેકઅપ
સલમાન અને ઐશ્વર્યા રાયના સંબંધોની શરૂઆત વર્ષ 1997માં થઈ હતી.
ઐશ્વર્યાને 'હમ દિલ દે ચૂકે સનમ' ફિલ્મ સલમાનના કારણે મળી હતી.
કહેવાય છે કે એક દિવસ અડધી રાત્રે સલમાન ઐશ્વર્યાના ઘરે પહોંચ્યો અને જોરશોરથી તેનો દરવાજો ખટખટાવવા લાગ્યો.
બાદમાં સલમાન ગુસ્સામાં આવી ગયો અને તેણે 19મા માળેથી કૂદી જવાની ઐશ્વર્યાને ધમકી આપી.
આ ઘટના બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું અને ઐશ્વર્યાએ મીડિયાની સામે સલમાન સાથે કામ ન કરવાની જાહેરાત કરી હતી.