ચોમાસામાં ફરવા માટે આ સ્થળ બેસ્ટ છે
માઉન્ટ આબુની સુંદરતા ચોમાસામાં ચાર ગણી વધી જાય છે
તળાવોનું શહેર ઉદયપુર વરસાદની મોસમમાં સ્વર્ગનો અહેસાસ કરાવશે
મહારાષ્ટ્રમાં પંચગની હિલ સ્ટેશન ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે
મેઘાલયના શિલોંગની સુંદરતા જોઇને આપ થઇ જશો મંત્રમુગ્ધ
કર્ણાટકમાં કુર્ગ વરસાદની મોસમમાં વધુ સુંદર બની જાય છે
કેરળમાં આવેલું મુન્નાર ચોમાસા દરમિયાન લીલું થઈ જાય છે
મધ્યપ્રદેશનો ભેડાઘાટ ચોમાસામાં સૌથી વધુ પ્રવાસીઓને આકર્ષે છે
ઉત્તરાખંડમાં સ્થિત લેન્સડાઉન ઉત્તરાખંડનું છુપાયેલું હિલ સ્ટેશન