ત્વચાને સ્વચ્છ રાખવા માટે લોકો મોંઘાદાટ ઉત્પાદનોનો કરે છે ઉપયોગ
(Credit: Freepik, pexel)
કેટલાક લોકો ઘરની વસ્તુઓનો પણ ઉપયોગ કરે છે
(Credit: Freepik, pexel)
ઘરે બેઠા જ બનાવો પીલ ઓફ માસ્ક, ત્વચામાં આવશે ચમક
(Credit: Freepik, pexel)
પાણી સાથે જિલેટીન પાવડર મિક્સ કરો
(Credit: Freepik, pexel)
લગભગ 10 સેકન્ડ માટે પેસ્ટને માઇક્રોવેવ કરો
(Credit: Freepik, pexel)
પેસ્ટમાં મધ, હળદર અને નારિયેળ તેલ મિક્સ કરો
(Credit: Freepik, pexel)
ઘરે બનાવેલા ફેસ માસ્કને લગભગ 15 થી 20 મિનિટ સુધી લગાવીને રાખો
(Credit: Freepik, pexel)
સુકાઈ ગયા પછી ચહેરો સાફ કરો, પછી લગાવો મોઈશ્ચરાઈઝર
(Credit: Freepik, pexel)
ક્વીનનો અંદાજ, રાજકુમારીનો સ્વેગ, કંગનાનો લુક જોઈને ફેન્સે કહ્યું - મહારાણી, જુઓ Photos