બોલિવૂડની ટોપ અભિનેત્રી છે આલિયા ભટ્ટ

કરોડોની કમાણી અને ફેન ફોલોઈંગ ધરાવે છે આલિયા 

આલિયાની સુંદરતાની ભારત બહાર પણ થાય છે ચર્ચા

પાકિસ્તાનની અભિનેત્રી હાનિયા આમિર પણ છે આલિયા જેવી સુંદર 

સુંદરતાને કારણે પાકિસ્તાનમાં ભારે ચર્ચામાં રહે છે હાનિયા આમિર 

દરેક લુકમાં સુંદર લાગે છે  હાનિયા આમિર 

હામિયા આમિરના સુંદર ફોટો સોશિયલ મીડિયા પર થતા રહે છે વાયરલ