જો મોબાઈલને સુરક્ષિત રાખવો છે તો આ ભૂલ ક્યારેય ન કરવી

મોબાઈલને ચાર્જ પર લગાવી કોલ કરવાથી ફોનને નુકસાન પહોંચી શકે છે

આખી રાત મોબાઈલને ચાર્જ પર રાખવાથી તેને નુકસાન થઈ શકે છે

ઘણા લોકો મોબાઈલને ચાર્જ કરવા માટે લોકલ ચાર્જરનો ઉપયોગ કરે છે, તેવુ ન કરવું જોઈએ

મોબાઈલને ચાર્જ પર લગાવી ગેમ રમવાને કારણે મોબાઈલ બ્લાસ્ટ થઈ જાય છે