જિમમાં વર્કઆઉટ કરતા કઈક આવા દેખાશે વિશ્વના ટોપ બિલિયોનેર, AIએ શેર કર્યા ફોટા

રિલાયંસ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની AIએ જિમમાં એક્સરસાઈઝ કરતી તસ્વીરો બનાવી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ જિમમાં હેવી વર્કઆઉટ કરતા ફિટ અને અટ્રેક્ટિવ દેખાઈ રહ્યા છે.

ટ્વિટરના સીઈઓ અને ટેસ્લા કંપનીના ફાઉન્ડર એલન મસ્કને પણ AIએ જિમમાં વર્કઆઉટ કરતા દેખાડવાનો પ્રયાસ કર્યો છે.

દુનિયાના ધનીક વ્યક્તિઓમાં રતન ટાટા કઈ રીતે ભૂલાય. ટાટા કંપનીના ચેરમૈન રતન ટાટા જિમમાં વર્કઆઉટ કરતા જોવા મળી રહ્યા છે.

દુનિયાના ધનીક વ્યક્તિઓમાં માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સની પણ AIએ તસ્વીર શેર કરી છે 

અલી બાબા ગ્રુપના ફાઉન્ડર જેકમાની AIએ તસ્વીર બનાવી છે જેમાં સુડોળ શરીર અને સિક્સ પેક સાથે દેખાડવામાં આવ્યા છે

શેર બજારની દુનિયાના દિગ્ગજ વોરેન બફેટ જેમને મહાન રોકાણકર્તા માનવામાં આવે છે જેમની પણ AIએ વર્કઆઉટ કરતી તસ્વીર બનાવી છે.

AIએ એમેઝોન.કોમના સંસ્થાપક જેફ બેજોસને જિમમાં બોડી બિલ્ડરના રુપમાં બતાવવામાં આવ્યા છે.

જે અરીસામાં તમે પોતાને જુઓ છો, તે કેવી રીતે બને છે?