આજે અમે તમને બોલિવુડની દેરાણી જેઠાણીની જોડી વિશે જણાવીશું

પ્રિયંકા ચોપરા અને તેની જેઠાણી સોફી ટર્નર ખાસ બોન્ડ શેર કરે છે

જુહી ચાવલા અને મધુ દેરાણી જેઠાણી છે 

વિદ્યા બાલન અને તેની દેરાણી શાયોન્તી રોય સાથે સારી મિત્રતા છે

અભિનેત્રી અનુષ્કા શર્માની જેઠાણી ચેતના કોહલી બોલિવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે

બબીતા અને નીતૂ કપુર વચ્ચે પહેલા વિવાદો હતા પરંતુ હવે બંન્ને ફેમિલી ફંક્શનમાં સાથે જોવા મળે છે.

જાણો એક પરફોમન્સનો કેટલો ચાર્જ લે છે Nora Fatehi