રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની Yacht નું નામ Graceful છે

તેને રશિયાની ફેમસ શિપયાર્ડ કંપની Sevmash એ બનાવી છે

આ Yacht ની કિંમત લગભગ 750 કરોડ રૂપિયા છે

 Yacht નું ઈન્ટીરિયર અને એક્સટીરિયર H2 Yacht Design એ બનાવ્યું છે

 Yacht માં હેલીપેડ, ડાઈનિંગ એરિયા, કોકટેલ બાર છે

 Yacht ના બારમાં 400 થી વધુ વાઈનની બોટલ રાખી શકાય છે

 Yacht માં જીમ, લાઈબ્રેરી અને ઓફિસ માટે પણ સ્પેસ છે

82 મીટરની આ Yacht 18 દરિયાઈ મીલની ટોપ સ્પીડથી ચાલી શકે છે

 Yacht માં 12 મહેમાન અને 14 સ્ટાફ મુસાફરી કરી શકે છે

 Yacht માં 15 ફુંટ લાંબો અને 10 ફુટ પહોળો સ્વિમિંગ પુલ પણ છે

Credit: Scoopwhoop

 Yacht ના સ્વિમિંગ પુલને ડાંસ ફ્લોરમાં પણ કન્વર્ટ કરી શકાય છે