ખાવાના શોખીન મુકેશ અંબાણીની આ છે સૌથી વધુ ફેવરીટ ડીશ, આ રેસ્ટોરન્ટ છે ફેવરીટ

03 Aug 2024

Credit: Twitter

મુકેશ અંબાણી એશિયાના સૌથી વધુ ધનાઢ્ય વ્યક્તિ છે

Credit: Twitter

મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને MD છે

મુકેશ અંબાણી તેમની સરળતા અને સાદગી માટે પણ ઘણા પ્રખ્યાત છે

મૂળ ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ખાવાના પણ ઘણા શોખીન છે 

મુકેશ અંબાણી સહિત આખુ અંબાણી ફેમિલી વેજિટેરિયન છે

શું તમે જાણો છો કે મુકેશ અંબાણીની ફેવરીટ ડીશ કઈ  છે ?

મુકેશ અંબાણીની ફેવરીટ ડીશ ઈડલી-સાંભર છે

આ વાત ખુદ મુકેશ અંબાણીએ એક ઈન્ટરવ્યુમાં કહી હતી

મુકેશ અંબાણીનું મનપસંદ રેસ્ટોરન્ટ મુંબઈનું કૈફે મૈસુર છે