ઠંડીમાં ત્વચા પર નિખાર લાવવા માટે આ રીતે કરો ગ્લિસરીનનો ઉપયોગ
ગ્લિસરીનના ફાયદા- શિયાળામાં સુકી ત્વચા માટે ગ્લિસરીનના ખુબ ફાયદાકારક છે
ગ્લિસરીન અને ગુલાબ જળ મેળવીને પેસ્ટ તૈયાર કરી લો અને પેસ્ટ ત્વચા પર લગાવો
જો તમે ઇચ્છો તો ફેસવોશની જેમ ઉપયોગ કરી શકો છો. ત્વચા મુલાયમ રહેશે
લીંબુના રસ સાથે ગ્લિસરીન લગાવવાથી ઓઇલી સ્કિનમાં પણ રાહત રહે છે
ઠંડીમાં ત્વચા પર નિખાર લાવવા માટે આ રીતે કરો ગ્લિસરીનનો ઉપયોગ
સ્કિન ફાટી ગઇ હોય તો મધ સાથે ગ્લિસરીન લગાવવાથી ફાયદો થશે