પેટર્ન લોક લાગેલા ફોનને આ રીતે કરો અનલોક
આ ટ્રિકને ફોલો કરી તમે ફોનને અનલોક કરી શકો છો
પરંતુ તેમા રહેલો તમામ જરૂરી ડેટા પણ ડીલેટ થઈ જશે
તેના માટે તમારે લોક લાગેલા ફોનને રિકવરી મોડ પર લાવવો પડશે
રિકવરી મોડમાં લાવવા માટે ફોનને સ્વિચ ઓફ કરી 1 મિનિટ રાહ જુઓ
અહીં તમારે Factory Reset ના ઓપ્શનને સિલેક્ટ કરવું પડશે ત્યાર બાદ તમામ ડેટા ક્લિયર કરવા માટે Wipe Cache ના વિકલ્પને પસંદ કરો
થોડી રાહ જોયા બાદ ફરીથી ફોનને ઓપન કરો, આ ટ્રિકની મદદથી તમે વગર પાસવર્ડ પેટર્ન અથવા પિનલોકને અનલોક કરી શકો છો