50 વર્ષથી વધુ ઉંમરના લોકોએ પોતાના સ્વાસ્થ્યની કાળજી કેવી રીતે રાખવી

(Credit: Freepik)

વધુ પ્રોટીનયુક્ત ખોરાક લો, થાક અને નબળાઈ દૂર થશે

(Credit: Freepik)

નિયમિત વ્યાયામ, સ્ટ્રેચિંગ કે ચાલવા જવું પણ કરી શકાય છે

(Credit: Freepik)

સારી રીતે સૂઈ જાઓ, સૂતા પહેલા આલ્કોહોલ ટાળો

(Credit: Freepik)

ડ્રાયફ્રૂટ્સ પાણીમાં પલાળીને ખાઓ, મોસમી ફળો, શાકભાજી અને કઠોળ ખાઓ

(Credit: Freepik)

(Credit: Freepik)

વગર દવાએ બ્લડ પ્રેશર રહેશે કંટ્રોલ, 5 ઈન્ડિયન સુપર ફુડ છે બેસ્ટ