આ રીતે AC વગર પણ મુકેશ અંબાણીના ઘર રહે છે ઠંડક 

મુકેશ અંબાણીના ઘરની ઘણી વાતો અવાર-નવાર સામે આવતી રહે છે

શું તમને ખબર છે મુકેશ અંબાણીનું ઘર AC વગર પણ કેવી રીતે ઠંડુ રહે છે

મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયામાં AC સિવાય તમામ સુવિધાઓ છે

તમને જાણીને નવાઈ લાગશે કે ભારતનું સૌથી મોંઘું ઘર હોવા છતાં એન્ટિલિયામાં એર કંડિશનર નથી

મુકેશ અંબાણીની પાસે એસી નથી કારણ કે તે ઘરની બહારનો દેખાવ બગાડે છે

મુકેશ અંબાણી નથી ઈચ્છતા કે કન્ડેન્સર ઘરની બહાર ફીટ કરવામાં આવે કારણ કે તે વિચિત્ર લાગશે

મુકેશ અંબાણીના ઘરમાં સેન્ટ્રલાઈઝ્ડ એસી લગાવવામાં આવ્યું છે જે એક નિશ્ચિત તાપમાન પર કામ કરે છે

એન્ટિલિયાના સેન્ટ્રલાઇઝ્ડ ACનું તાપમાન બદલી શકાતું નથી કારણ કે ઘરમાં માર્બલને નિશ્ચિત તાપમાનની જરૂર હોય છે

મુકેશ અંબાણીના ઘરમાં એર વેન્ટિલેશનની સારી વ્યવસ્થા છે, કારણ કે ઘરના દરેક રૂમમાં બાલ્કની છે

ક્રિકેટ મેચ દરમિયાન અમ્પાયરના પાસે હોય છે આ વસ્તુઓ