વર્ષ 2022માં સૌથી વધારે વાર ડક પર આઉટ થનારા આ છે ભારતીય ખેલાડીઓ
ભારતના આ 5 ખેલાડીઓ સૌથી વધારે વાર થયા ડક (0 રન) પર આઉટ
રોહિત શર્મા - 4 વાર (40 ઈનિંગ્સ)
વિરાટ કોહલી - 3 વાર (42 ઈનિંગ્સ)
ઋષભ પંત - 3 વાર (43 ઈનિંગ્સ)
મોહમ્મદ શમી - 3 વાર (11 ઈનિંગ્સ)
દીપક હુડ્ડા - 2 વાર (19 ઈનિંગ્સ)