અનુષ્કાથી લઈને ધનશ્રી સુધીના ક્રિકેટરોની પત્નીઓ ધરાવે છે અદભૂત સ્ટાઈલ
(Credit: Instagram)
જો તમારે સાડીમાં ગ્લેમર દેખાડવું હોય તો ક્રિકેટર્સની પત્નીઓનો લુકને કરો ટ્રાય
(Credit: Instagram)
અનુષ્કા શર્મા : ગામા ગ્રીન ક્રિસ્ટલ સાડીમાં સુંદર લાગે છે
(Credit: Instagram)
સાક્ષી ધોનીઃ ફ્લોરલ સાડીમાં ખૂબ જ સારી લાગે છે, તમે પણ કરો ટ્રાય
(Credit: Instagram)
ધનશ્રી વર્મા : ઝુમકા સાથે કાળી ચમકદાર સાડીમાં લાગે છે સુંદર
(Credit: Instagram)
સંજના ગણેશનઃ પીળી સાડીમાં સુંદર અને સ્ટાઇલિશ લાગી રહી છે
(Credit: Instagram)
નતાશા : હેવી એમ્બ્રોઇડરી વર્ક બ્લાઉઝ અને સાડી માટે મેળવો સ્ટાઇલિંગ ટિપ્સ
(Credit: Instagram)
અથિયા શેટ્ટી : બ્લુ પ્લેન સાડીમાં લાગે છે અદભૂત તેમજ હેરસ્ટાઇલ પણ કરો તેના જેવી
(Credit: Instagram)
ગીતા બસરા : બોલિવૂડ એક્ટ્રેસનો મરૂન સાડીનો લૂક થયો વાયરલ
(Credit: Instagram)
સાગરિકા ઘાટગે : ટ્રાન્સપરન્ટ સાડી સાથે ડાયમંડ ચોકરની કરી છે પેર
(Credit: Instagram)
આલિયા ભટ્ટે ક્યૂટ અંદાજમાં બતાવ્યો સ્વૈગ, જુઓ Photos