આ સ્ટાર્સ બનાવી ચૂક્યા છે  વર્લ્ડ રેકોર્ડ

'હનુમાન ચાલીસા' ગાવા માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવી ચૂક્યા છે.

અમિતાભ બચ્ચન

સૌથી વધારે કમાણી કરવામાં વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયુ.

શાહરૂખ ખાન

બોલિવુડમાં સૌથી વધારે કમાણી કરનાર એક્ટ્રેસમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો.

કેટરીના કૈફ

વર્ષ 1993માં એક દિવસમાં 28 સોંગ રેકોર્ડ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

કુમાર સાનુ

પ્રાઈવેટ ઝેટમાં 12 કલાકમાં 1800 કિલોમીટર મુસાફરી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

અભિષેક બચ્ચન

સૌથી પોપ્યુલર યંગ એક્ટ્રેસ તરીકે  વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયુ.

સોનાક્ષી સિન્હા

ઓક્ટોબર 2011માં સૌથી વધારે સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરવા માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયુ.

આશા ભોંસલે

બોલિવુડની ચર્ચિત ફેમિલી 'ધ કપૂર ફેમિલી'એ  વર્લ્ડ રેકોર્ડમાં પોતાનુ નામ નોંધાવ્યુ છે.

ધ કપૂર ફેમિલી