કંગનાથી લઈને અક્ષય કુમાર સુધી બધા બોલિવુડ સેલેબ્સ સ્ટ્રીટ ફુડના છે શોખીન

ઢાબાની કાકોરી કબાબ અને રોડ સાઈડ ચાઈનીઝ ફુડની છે ફેન

અનુષ્કા શર્મા

પરોઠા ખાવાનું વધારે ગમે છે

અક્ષય કુમાર

હાર્ડકોર બિરયાની પ્રેમી છે, તેને કબાબ અને મોદક પણ છે પસંદ

સલમાન ખાન

પાણીપુરી પ્રેમી છે, તેને ઘણી વાર પાણીપુરી ખાતી સ્પોટ થઈ છે

કંગના રનૌત

વડાપાંવ ખાવાનું પસંદ છે

રણબીર કપુર

પાઉંભાજી ખાવાનું કરે છે પસંદ

સોનમ કપુર

કેળાંની વેફર અને સાઉથ ઈન્ડિયન ફુડ પસંદ છે

દીપિકા પાદુકોણ

પાણીપુરી અને ભેળપુરી પસંદ છે

કાજોલ