આ કાળા સાંઢના માથે બે નહીં ત્રણ શિંગડા છે

ત્રણ શિંગડાવાળા આ સાંઢનો વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ

આ વાયરલ વીડિયો વિશે જણાવામાં આવી રહ્યું છે કે તે યુગાન્ડાનો છે

વીડિયોમાં જોવા મળી રહેલો સાંઢ એંકોલ જાતિનો છે

જુઓ વાયરલ વીડિયો

આ જાતના સાંઢનો વજન 730 કિલો સુધી હોય શકે છે