પ્રેમમાં થયો વિશ્વાસઘાત, પછી બીજી વાર મળ્યો સાચો પ્રેમ

અંકિતા લોખંડેનું એક્ટર સુશાંત સિંહ રાજપુતથી સંબંધ તૂટ્યા પછી વિક્કી જૈન સાથે કર્યા લગ્ન

સના ખાનને કોરિયોગ્રાફર મેલ્વિન લુઈસ સાથે થયું બ્રેકએપ, તેના પછી તેને મુફ્તી અનસ સૈયદ સાથે કર્યા મેરેજ

અનીતા હસનંદાની સાથે એઝાઝ ખાને કર્યુ બ્રેકએપ, રોહિત રેડ્ડીને પતિના રૂપમાં કર્યો પસંદ

દિવ્યાંકા ત્રિપાઠીએ 8 વર્ષ સુધી શરદ મલ્હોત્રા સાથે કર્યું ડેટ, વિવેક દહિયા સાથે લીધા સાત ફેરા

કામ્યા પંજાબીને કરણ પટેલના બ્રેકઅપ બાદ સાચો પ્રેમ શલભ ડાંગથી મળ્યો

રૂબિના દિલૈકે અવિનાશ સચદેવને ડેટ કર્યો, સંબંધ તૂટવાથી અભિનવ શુક્લાને જીવનસાથી તરીકે કર્યો પસંદ