રવીના ટંડન 90ના દાયકાની ટોપ અભિનેત્રી છે, અંદાજ હજી પણ એવો જ છે
(Credit: Raveena Tandon)
આ સુંદર અભિનેત્રીની પુત્રી રાશા થડાની અવારનવાર ક્યુટનેસને લઈને રહે છે ચર્ચામાં
(Credit: Raveena Tandon)
પીળા શોર્ટ ડ્રેસમાં આટલી સુંદરતા, લોકોએ કહ્યું- 'તમે સૌથી ક્યૂટ સ્ટાર કિડ છો'
(Credit: Raveena Tandon)
કજરારી આંખો, સુંદર સ્મિત, ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં ફેન્સના દિલ જીત્યા
(Credit: Raveena Tandon)
આ લુક જોઈને ફેન્સ કરી રહ્યા છે કોમેન્ટ્સ
(Credit: Raveena Tandon)
બીચ પર રાશા થડાનીની સિઝલિંગ સ્ટાઈલ પણ જોવા જેવી હતી
(Credit: Raveena Tandon)
રાશા થડાની સુંદરતાની બાબતમાં રવિના ટંડનની છે કોપી
(Credit: Raveena Tandon)
વેસ્ટર્ન ડ્રેસમાં રાશા ટંડનના વખાણ થાય છે, ભારતીય લુક ફેબ્યુલસ છે
(Credit: Raveena Tandon)
બ્લેક શોર્ટ ડ્રેસમાં જોવા મળી મોનાલિસા, જુઓ Photos