59ની ઉંમરમાં આ એક્ટરે કર્યા ચોથા લગ્ન, તેમનાથી 15 વર્ષ નાની છે દુલ્હન
મહેશ બાબૂના ભાઈએ ઘણા વિવાદો વચ્ચે અભિનેત્રી પવિત્રા લોકેશ સાથે ચોથા લગ્ન કર્યા છે.
નરેશ બાબૂના લગ્નનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
નરેશ બાબુ અને પવિત્રા લોકેશ મંડપમાં લગ્નની વિધિ કરતા પણ જોવા મળ્યા.
ટ્રેડિશનલ ધોતી કુર્તામાં નરેશ હેંડસમ લાગી રહ્યા છે. સાથે પવિત્રા પણ સાડીમાં સુંદર લાગી રહી છે.
પવિત્રાના આ ત્રીજા લગ્ન તો નરેશ બાબૂના આ ચોથા લગ્ન છે. પવિત્રા 2 બાળકોની માતા પણ છે.
પોતાની લાઈફના નવા ચેપ્ટર માટે નરેશ બાબૂએ લોકો પાસે બ્લેસિંગ્સ માંગી છે.
દક્ષિણ ભારતીય રીતિ રિવાજ મુજબ બન્નેએ કર્યા લગ્ન.