આખા જીવનમાં એક જ વાર ન્હાય છે આ મહિલાઓ

દુનિયાના કેટલાક વિસ્તારમાં આજે પણ આદિવાસી પ્રજાતિઓ રહે

મહિલાઓને જીવનમાં માત્ર એક જ વાર સ્નાન કરવાની પરંપરા

મહિલાઓ સ્નાન કરવાને બદલે ખાસ ઔષધિઓનો ઉપયોગ કરે

આ ઔષધિની ગંધ તેમના શરીરમાંથી સારી સુગંધ આપે છે

આદિજાતિની મહિલાઓ લગ્ન દરમિયાન માત્ર એક જ વાર સ્નાન કરે છે