ખરાબ કિડનીને સાફ કરવા અને કિડનીની સમસ્યાથી બચવા આ શાકભાજી છે બેસ્ટ

27/09/2023

કિડની આપણા શરીરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે

આવી સ્થિતિમાં શરીરને સ્વસ્થ રાખવા માટે સ્વસ્થ કિડની હોવી ખૂબ જ જરૂરી છે

આપણા આહાર પર ધ્યાન આપીને આપણે આપણી કીડનીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકીએ છીએ

લસણમાં સોડિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે કિડનીની સમસ્યાઓથી બચાવે છે

કેપ્સીકમ વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટનો સારો સ્ત્રોત છે. આ શાકભાજી કિડનીને ડિટોક્સ કરવામાં મદદરૂપ છે

ગાજરમાં વિટામિન A સારી માત્રામાં જોવા મળે છે, તેનું સેવન કિડની માટે ફાયદાકારક માનવામાં આવે છે

મૂળા વિટામિન C અને B થી ભરપૂર છે તેમજ તેમાં પોટેશિયમ અને ફોસ્ફરસ ઓછી માત્રામાં હોય છે અને તેથી આ શાકભાજી બેસ્ટ છે

લાલ મરચું વિટામિન B, B6, ફાઈબર અને ફોલેટનો સ્ત્રોત છે આથી જો તેને મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો ફાયદાકારક છે

ડુંગળી કિડની માટે ઉત્તમ શાકભાજી છે, તેમાં સોડિયમ ઓછું હોય છે અને તેમાં પ્રીબાયોટિક ફાઈબર, વિટામિન બી હોય છે

દરરોજ બીટનું સેવન કરવાથી થાય છે અઢળક ફાયદા