અત્યાર સુધીની સિરિયલોમાં 'શ્રીકૃષ્ણ' તરીકે પાત્ર ભજવનાર લોકપ્રિય કલાકારો
નીતીશ ભારદ્વાજ
બી.આર.ચોપરાના શો ‘મહાભારત’માં શ્રી કૃષ્ણના પાત્રથી બન્યા લોકપ્રિય
સર્વદમન ડી બનર્જી
સર્વદમન રામાનંદ સાગરના પ્રખ્યાત શો ‘શ્રી કૃષ્ણ'માં જોવા મળ્યા હતા
સૌરભ રાજ જૈન
2013 માં આવેલ શો ‘મહાભારત’માં શ્રીકૃષ્ણની ભૂમિકા માટે જાણીતા છે
ત્રણ સિરિયલોમાં શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવીને પ્રખ્યાત બન્યા
વિશાલ કરવાલ
સ્વનીલ જોશી
'શ્રીકૃષ્ણ' ટેલિવિઝન ઐતિહાસિક શ્રેણીમાં શ્રીકૃષ્ણના પાત્ર ભજવીને લોકોના દિલ જીત્યા
સુમેધ મુદગલકર
‘રાધાકૃષ્ણ’ માં શ્રી કૃષ્ણની ભૂમિકાથી દરેક લોકોના મનગમતા બન્યા