આયર્ન સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ  છે

credit :Social Media

આ ખોરાક આયર્નની ઉણપને પૂર્ણ કરે છે

credit :Social Media

બીટરૂટ આયર્નની ઉણપ પૂર્ણ કરવાનો શ્રેષ્ઠ સ્ત્રોત છે

credit :Social Media

પાલક અને લીલા શાકભાજીમાં પણ ભરપૂર માત્રામાં આયર્ન હોય છે

credit :Social Media

દાડમ ખાવાથી આયર્નની ઉણપ પણ પૂરી થાય છે

credit :Social Media

ઈંડામાં પ્રોટીન, વિટામિન, મિનરલ્સ, આયર્ન અને કેલ્શિયમ હોય છે

credit :Social Media

આયર્નની ઉણપ અનાજ અને કઠોળ ખાવાથી પણ પૂરી થાય છે

credit :Social Media

Nuts અને Dried Fruit પણ આયર્નની ઉણપને પૂર્ણ કરે છે

credit :Social Media