ગદરમાં ગદર મચાવનાર આ સ્ટાર્સ દુનિયાને કહી ચૂક્યા છે અલવિદા

આ ફિલ્મને લઈને ટ્રેલર લોન્ચ થતા જ ઘણી ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે 22 વર્ષ પહેલા ગદરનો પહેલો પાર્ટ રિલિઝ થયો હતો

સની દેઓલ અને અમીષા પટેલ તારા સિંઘ અને સકીનાની જોડી એકવાર ફરી ગદર 2માં જોવા મળવાની છે.

ત્યારે આજે અમે તમને ગદરના એ સ્ટાર્સ વિશે જણાવા જઈ રહ્યા છે જેઓ આજે દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે 

ગદરમાં સકીનાના પિતા અમરીશ પુરી એટલે કે અશરફ અલી 2005માં બ્રેન હેમરેજના કારણે મૃત્યુ પામ્યા છે

ફિલ્મમાં તારા સિંહના ખાસ મિત્ર દરમ્યાન સિંહની ભૂમિકા નિભાવેલ વિવેક શૌકની હાર્ટ એટેકના કારણે 2011માં મોત થઈ ચૂકી છે

સપોર્ટિંગ રોલમાં જોવા મળેલ મિથિલેશ ચતુર્વેદીનું 2022ના ઓગસ્ટ મહિનામાં કાર્ડિયાક એરેસ્ટથી નિધન થઈ ગયુ છે

કેમ 22 વર્ષ પછી બની ગદર 2?