સાઉથની કેટલીક અભિનેત્રીઓની માતાઓ આપે છે દીકરીઓને સુંદરતામાં સ્પર્ધા

Credit: social media

અભિનેત્રીની માતા નીરજા સરન પણ ખૂબ જ છે સુંદર

શ્રીયા સરન

Credit: social media

શ્રુતિ હસન

અભિનેત્રીની માતા સારિકા હસન પણ છે અભિનેત્રી 

Credit: social media

કાજલ અગ્રવાલ

માતા સુમન અગ્રવાલ પણ દીકરીની જેમ જ છે સુંદર

Credit: kajal aggarwal instagram

અનુષ્કા શેટ્ટી

પુત્રીની કારકિર્દીમાં માતા પ્રફુલ શેટ્ટીનો છે મોટો ફાળો 

Credit: social media

તમન્ના ભાટિયા

માતા રજની ભાટિયાએ હંમેશા તેમની પુત્રીને કર્યો છે સપોર્ટ

Credit: tamanna bhatia instagram

જેનેલિયા ડિસોઝા

માતા જેનેટ ડિસોઝા દરેક નિર્ણયમાં રહી પુત્રીની સાથે

Credit: social media

તાપસી પન્નુ

અભિનેત્રીની માતા નિર્મલજીત પણ ખૂબ જ છે ક્યૂટ

Credit: social media

ઇલિયાના ડીક્રુઝ

અભિનેત્રીનો ચહેરો માતા સમીરા સાથે ઘણો મળતો આવે છે

Credit: ileana d'cruz instagram

રશ્મિકા મંદાન્ના

તેની માતા સુમન મંદન્નાની ખૂબ જ નજીક છે અભિનેત્રી

Credit: social media