29 Dec 2023

ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડર સહિત અમદાવાદના ફ્લાવર શોમાં દેખાશે આ પ્રતિકૃતિઓ

 સાબરમતી રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર ખાતે 11 માં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે

30 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું છે

ફ્લાવર શોમાં પહેલીવાર  15 લાખથી વધુ ફૂલ છોડ શહેરીજનોને જોવા મળશે

ફ્લાવર શોમાં 20 જેટલી અવનવી થીમ ઉપર સુંદર અને નયનરમ્ય પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે

નવા સંસદ ભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્યમંદિરની પ્રતિકૃતિ, વિક્રમ લેન્ડર (ચંદ્રયાન 3)ની પ્રતિકૃતિ જેવા આગવા આકર્ષણો જોવા મળશે

ફ્લાવર શોમાં જર્મની, આફ્રિકા, સિંગરપુર, યુરોપિયન દેશો વગેરેમાંથી 30થી વધારે વિદેશી ફૂલ છોડની જાતો લોકોને જોવા મળશે

ફ્લાવર શોમાં જર્મની, આફ્રિકા, સિંગરપુર, યુરોપિયન દેશો વગેરેમાંથી 30થી વધારે વિદેશી ફૂલ છોડની જાતો લોકોને જોવા મળશે

આ ફ્લાવર શો માટે પ્રવેશ ફી સોમવાર થી શુક્રવાર માટે ₹50 રાખવામાં આવી છે. જ્યારે શનિ અને રવિ માટે રૂપિયા ₹75 રાખવામાં આવી છે

અવનીત કૌરે કિલર સ્ટાઇલમાં શેર કર્યા હોટ ફોટોસ 

PC - Instagram