આઈપીએલમાં આ ખેલાડીઓ સૌથી વધારે વાર બન્યા છે નર્વસ 90નો શિકાર
આ લિસ્ટમાં પ્રથમ ક્રમે બે ખેલાડીઓ
ડેવિડ વોર્નર - 3 વાર
ગ્લેન મેક્સવેલ - 3 વાર
ફાફ ડુ પ્લેસિસ - 2 વાર
ક્રિસ ગેલ - 2 વાર
કેએલ રાહુલ - 2 વાર