રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્ન કરવાના છે

આ કપલની રોમેન્ટિક કેમિસ્ટ્રી હંમેશા દિલ જીતે છે

રિપોર્ટ અનુસાર બંનેના લગ્ન 17 એપ્રિલના રોજ થયા છે.

ચેમ્બુરના આરકે હાઉસમાં આ કપલના લગ્ન થવાના છે

આ કપલ બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં સાથે જોવા મળશે

જુઓ કપલનો સુંદર ફોટો