આ લોકોએ શ્રાવણમાં કઠોર ઉપવાસ ના કરવા જોઈએ,જાણો કેમ?

શ્રદ્ધાળુઓ માટે શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે

 ભગવાન શિવના ભક્તો શ્રાવણ માસનું વ્રત રાખે છે

કેટલાક લોકોએ આ દરમિયાન કઠોર ઉપવાસ ટાળવા જોઈએ તેમજ કેટલાકે તો ઉપવાસ બિલકુલ ના કરવો જોઈએ

પેટ સંબંધી તકલીફો રહેતી હોય તેમણે કઠોર ઉપવાસ ન કરવા જોઈએ કારણકે લાંબો સમય સુધી ભૂખ્યા રહેવાથી તેમને ગેસ એસિડિટી સમસ્યા થઈ શકે છે

જે લોકો સ્વાસ્થ્ય અવાર નવાર ખરાબ રહેતુ હોય તેમણે પણ હાર્ડ ફાસ્ટ ના કરવો દિવસમાં ફ્રુટ્સની સાથે હળવો ખોરાક લેવો 

40 કે તેથી વધુ ઉંરના લોકોએ પણ કઠોર ઉપવાસ ન કરવો જોઈએ  

પ્રવાસ દરમિયાન પણ કઠોર ઉપવાસ ટાળવો જોઈએ. 

ઓપરેશન વગર પથરીને જડમૂળથી દુર કરશે આ વસ્તુઓ