શરદી અને ઉધરસ થઈ હોય ત્યારે શેરડીનો રસ પીવાનું ટાળવુ જોઈએ
શેરડી પર માખીઓ બેસે છે તેથી ફૂડ પોઈઝનિંગનો ભય રહે છે
શેરડીનો રસ પીવાથી વજનમાં વધારો થાય છે
શેરડીમાં શુગર હોવાથી બ્લડ શુગર વધે છે
અનિદ્રાથી પીડિત લોકોએ તેનો રસ પીવો ન જોઈએ
શેરડીનો રસ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે
શેરડીનો રસ પીવાથી માથાના દુખાવામાં વધારો થાય છે
શેરડી રસ હંમેશા તાજો પીવો જોઈએ