સ્ટેમિના વધારવા માટે આ ફળો છે બેસ્ટ, તો આજે જ તમારા ડાયટમાં કરો સામેલ
તમે કેળા ખાઈ શકો છો. કેળામાં પોટેશિયમ અને વિટામિન B6 હોય છે તેમજ તેની સ્મૂધીને પણ ડાયટમાં સામેલ કરી શકો છે.
બ્લેકબેરી, સ્ટ્રોબેરી અને બ્લૂબેરી જેવી અનેક પ્રકારની બેરીને ડાયટમાં સામેલ કરી શકાય છે.
તમારા આહારમાં ફાઈબરયુક્ત સફરજનનો સમાવેશ કરો. તેમાં કુદરતી ખાંડ હોય છે. સફરજન ખાવાથી સ્ટેમિના વધે છે
વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર કેરી ખાઈ શકો છો. મેંગો શેક ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. મેંગો શેક પીવાથી એનર્જી પણ વધે છે
તમારા આહારમાં અનાનસનો સમાવેશ કરો. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.
દ્રાક્ષ ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે. દ્રાક્ષ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તે આંખો માટે પણ બેસ્ટ છે.
કીવીમાં વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબર જેવા પોષક તત્વો હોય છે. કીવી તમારું એનર્જી લેવલ વધારે છે.
રાત્રિભોજન પછી કરેલી આ ભૂલો તમારું વજન વધારી શકે છે, જાણો અહીં શું ન કરવું
અહીં ક્લિક કરો